Posted On June 16, 03:41 AM
વૃધ્ધાશ્રમમાં રહેતા પિતાને ભેટ-સોગાદો નથી જોઈતી, તેઓ કહી રહ્યા છે કે અમોને બસ દીકરાની હૂંફ મળે અને પૌત્રોને છાતી સરસા ચાંપવાનો અવસર મળે તો અમારા માટે દરરોજ ફાધર્સ-ડે જ છે.
આવતી કાલે ફાધર્સ ડે છે. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતી મોટાભાગની નવી પેઢી આ દિવસને ઉત્સાહ પૂવર્ક આવકારશે. જેના ભાગરૂપે ફાધર માટે સરપ્રાઇઝ પાર્ટી, ભેટ સોગાદોની આપલે...